ઉધના: શહેરના ઉધનામાં કોલ્ડ્રીંક્સમાં કેફી પીણું પીવડાવી યુવકને માર મારી હત્યા કરી લૂંટ કરનાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી
Udhna, Surat | Jun 14, 2025
સુરતના ઉધનામાં માત્ર ચાર હજારના મોબાઈલમાં યુવકની હત્યા કરી છે.11મી જૂને લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ ના ખુલ્લા પ્લોટમાંથી...