ભરૂચ: મનરેગા કૌભાંડમાં સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી:ભરૂચમાં કોંગ્રેસ નેતા હીરા જોટવા અને પુત્રના જામીન નામંજૂર
Bharuch, Bharuch | Jul 29, 2025
ભરૂચના ચર્ચિત મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના સ્થાનીક નેતા હીરા જોટવા અને તેના પુત્ર દિગ્વિજય જોટવાની જામીન અરજી ભરૂચ સેશન...