અબડાસા તાલુકાના નલિયા-છાડુરા વચ્ચે બાઇક સ્લીપ થતાં આધેડને ઇજા થઇ હતી, તેથી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગુલાબસિંહ મહાદાનસિંહ સોઢા તા. ૭નાં રાત્રે ૮ વાગ્યાના અરસામાં નલિયાથી બાઈક લઈને જઈ રહ્યો હતો. આ દરમ્યાન નલિયા-છાડુરા વચ્ચેથી પસાર થતી વેળાએ માર્ગમાં શ્વાન આડે આવી જતાં ગુલાબસિંહને મોઢાના ભાગે ઇજા થતાં હ