ભરૂચ: 'વિકસિત ગુજરાત'માં જીવનું જોખમ, વિદ્યાર્થીઓ બસના દરવાજે લટકીને મુસાફરી કરવા મજબૂર, એસ.ટી. તંત્ર કુંભકર્ણની નિદ્રામાં.
Bharuch, Bharuch | Aug 24, 2025
'વિકસિત ગુજરાત'ના દાવાઓ સામે ભરૂચ-જંબુસર રૂટ પરની બસ સેવાઓની પોલ ખુલી ગઈ છે. બસોની અછતને કારણે વિદ્યાર્થીઓ અને નોકરિયાત...