શહેરા: શહેરાના મુખ્ય હાઇવે પર અડિંગો જમાવી બેસી રહેતા રખડતા ઢોર અંગે સ્થાનિક રહીશ પ્રહલાદભાઈ લખારા એ આપી પ્રતિક્રિયા
Shehera, Panch Mahals | Jul 19, 2025
શહેરામાં મુખ્ય હાઇવે માર્ગની વચ્ચોવચ રખડતા ઢોર અડિંગો જમાવીને બેસી રહેતા હોવાથી વાહનચાલકો અને રાહદારીઓને અકસ્માતનો ભય...