જૂનાગઢ: ખલીલપુર રોડ પર કાર પલટી ગઈ, ડિવાઇડર સાથે અથડાય, સદનસીબે કોઈ જાનહાનિ નહીં
જુનાગઢ શહેરના ખલીલપુર રોડ પર એક કાર પલટી મારી ગઈ હતી. ઘટનામાં કાર પલટી મારી ડિવાઈડર સાથે અથડાઈ હતી. અક્સાત બાદ સ્થળ પર કારમાં કોઈ જોવા મળ્યું ન હતું અને સદનસીબે જાન હાનિ પણ થઈ ન હતી.