દાહોદ: દાહોદના રાબડાળ ખાતે અકસ્માત સર્જાયો
Dohad, Dahod | Nov 3, 2025 આજે તારીખ 03/11/2025 સોમવારના રોજ મળતી માહિતી મુજબ ટ્રક અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો. મોટર સાયકલ ચાલકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી. બનાવ અંગે રૂરલ પોલીસે સાંજે 6 કલાકે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી.