વાલિયા: મેરા-જોલી ગામના માર્ગ અતિ બિસ્માર બનતા વરસાદી સીઝનમાં ગ્રામજનોને હાલાકીનો યુથ પાવર વાલિયા અધ્યક્ષ દ્વારા આક્ષેપ કર્યા
Valia, Bharuch | Jul 30, 2025
વાલિયા તાલુકાના જોલી ગામના ગ્રામજનો પોતાના વાહનો લઈ જીવના જોખમે બિસ્માર માર્ગ ઉપરથી પસાર થવા મજબુર બન્યા હોવાનો વિડીયો...