વિસાવદર: 87 વિધાનસભા વિસાવદર ના ધારાસભ્યગોપાલ ઇટાલીયા પ્રથમ વખતવિધાનસભા સત્રમાંગુજરાતની જનતાનો અવાજ બનવા વિધાનસભામાં પ્રવેશ કર્યો
Visavadar, Junagadh | Sep 8, 2025
વિધાનસભાના ચોમાસુ શત્રના ત્રણ દિવસમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા ગુજરાત ના અને વિસાવદર તાલુકા શહીત ના અનેક પ્રશ્ન બાબતે...