વઢવાણ: સુરેન્દ્રનગર BAPS સ્વામિનારાયણ મંદિર નો 29 મો પાટોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું
સુરેન્દ્રનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે 29 મો પાટોત્સવ યોજાયો હતો જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સવારમાં મંગળા આરતી મહાપૂજા વિધિ અભિષેક વિધિ તેમજ પાટોત્સવ આરતી અને દર્શનનો હરિભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો ત્યારે આ કાર્યક્રમ દરમિયાન સાધુ-સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને હરિભક્તોએ આ 29 માં પાટોત્સવ નિમિત્તે ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી