દિયોદર: ચીભડા ગામની પ્રાથમિક શાળામાં સતત ત્રણ ત્રણ પેઢીઓ ને આપ્યું શિક્ષણ વય નિવૃત્ત શિક્ષક
આજરોજ પાંચ કલાક આસપાસ દિયોદર તાલુકાના ચીભડા પ્રા.પે કેન્દ્ર માં ફરજ બજાવતા આચાર્ય શિક્ષક નો વય નિવૃત્ત થતાં દબદબા ભેર સત્કાર સમારંભ અને ભાવ દર્શન કાર્યક્રમ યોજાયો. સપ્ટેમ્બર માસ ના સાત તારીખે વર્ષ 1988. માં ચીભડા પ્રા. શાળામાં શિક્ષક તરીકે નોકરી જોડ