જૂનાગઢ: આવનાર દિવસોમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનાર મહેસૂલ તલાટીની પરીક્ષાને લઈ સંલગ્ન અધિકારીઓ સાથે કલેકટરની બેઠક
Junagadh City, Junagadh | Sep 12, 2025
આગામી તા. 14-9-2025 ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનાર મહેસૂલી તલાટીની પરીક્ષા બાબતે સંલગ્ન અધિકારીઓ સાથે...