ચીખલી: ખૂધ ગામ ખાતેથી પોલીસે જુગાર રમતા આઠ જુગારીઓને 16750 ના મુદ્દામાં સાથે ઝડપી પાડ્યા
ચીખલી પોલીસને બાતમી મળી હતી કે ખૂંધ ગામ આઝાદ નગર પટેલ બેકરીની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં પોલીસે રેડ કરતા આઠ જુગારીયાઓને અંગ ઝડપી માંથી મળી આવેલા રોકડા રૂપિયા 15,150 તથા દાવ પર રોકડા રૂપિયા 1600 પકડાયેલા ઈસમો અંગ ઝડપી માંથી મળી આવેલા ત્રણ મોબાઇલના તથા ચાર મોટરસાયકલ મળી કુલ રૂપિયા 96750 નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો અને વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.