ગાંધીનગર: શહેરના સરગાસણ વિસ્તારમાં બાંધકામ સાઇટ પરથી સગીર વયની યુવતીને યુવક ભગાડી લઈ જતા ફરિયાદ નોંધાઇ
Gandhinagar, Gandhinagar | Aug 30, 2025
ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં નવી બની રહેલી બાંધકામ સાઇટ ઉપર એક સગીરા તેના પિતા સાથે રહેતી હતી. સગીરાના પિતા અમદાવાદ કામ...