ભચાઉ: શહેરના અલગ અલગ વિસ્તારમાં આગના કુલ 13 બનાવ
Bhachau, Kutch | Oct 21, 2025 તારીખ 20/10/2025 ના દિવાળીના પર્વ દિવસે સાંજ 5 વાગ્યાથી રાત્રે 1.30 સુધી ભચાઉ ફાયર ટીમને 13 કોલ આવ્યા હતા જેમાં ઝાડી ઝાંખરા માં આગ લાગી હતી.એક કોલમાં 20 જેટલી દુકાનમાં નુકશાન થાય તે પહેલાં આગ પર કાબુ મેળવ્યો હતો.આ કામગીરીમા પ્રવીણ દાફડા,કુલદીપ ભાઈ,શક્તિ સિંહ સોઢા જોડાયા હતા.