ધારી: ગોપાલગ્રામ ના ખેડૂતોમાં પાક ધિરાણને લઈને ચિંતા નો માહોલ
Dhari, Amreli | Nov 11, 2025 ધારી ગીર પંથકમાં ભારે પ્રમાણમાં કમોસમી વરસાદના કારણે ખેતી પાક માં કપાસ મગફળી ડુંગળી સહિત પાકોને ભારે પ્રમાણમાં થયેલ નુકશાની ત્યારે સરકારશ્રી દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવેલ પરંતુ ખેડૂતો દ્વારા ખેતી માટે પાક ધિરાણ લીધેલ હોય ત્યારે ખેડૂતોમાં ભારે ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે ..