વઢવાણ: સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વોર્ડ નંબર 10 માં શેરી નંબર 10માં ઘટના ઉભરાતા પાણીનો વિડીયો સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 10 માં આવેલ શેરી નંબર 10 માં ઘટના પાણી રસ્તા પર વ્યથા સ્થાનિક લોકોમાં રોષ તત્ર દ્વારા યોગ્ય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી