જૂનાગઢ: શહેરમાં અનેક વિસ્તારોમાં બિસ્માર રસ્તા, મુખ્ય માર્ગો ખાડામાં, પેચ વર્કની કામગીરી નબળી થયા હોવાના આક્ષેપ
Junagadh City, Junagadh | Aug 22, 2025
જૂનાગઢ શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરી બાદ રસ્તાઓ રીપેર ન થતા હાલ વરસાદી વાતાવરણમાં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે....