Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
Kalpanachawla
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
North_east_delhi
Nagaland
East_delhi
North_delhi
West_delhi
Notoadulteration
Bipinrawat
Railone
North_west_delhi
���िश्व_जल_दिवस
Thodadhyanse
Educationforall
Cds
Worldwaterday
Chaitranavratri
Railsafety
Smartrailyatri
Indianrailway
Railinfra4jharkhand

અમદાવાદ શહેર: Amc ટ્રાન્સપોર્ટ વિભાગનું ૧૦૧૧ કરોડનું બજેટ મંજૂર

આજે મંગળવારે બપોરે ૧ વાગ્યાની આસપાસ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું રૂ. 1011 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યુ હતુ.જેમાં Amts ચેરમેને માહિતી આપતા જણાવ્યું હતુ કે .દરેક ઝોનમાં 5 ટ્રી બસ શેલ્ટર અંદાજે બે કરોડના ખર્ચે લગાવવામાં આવશે.ચાર ઈલેક્ટ્રીક એસી ડબલ ડેકર બસ શરૂ કરાશે.