ચોરાસી: તહેવારો પહેલાં પોલીસ એક્શન મોડમાં — ભેસ્તાન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ ડ્રાઇવથી સુરક્ષા વ્યવસ્થા કડ.
Chorasi, Surat | Oct 12, 2025 તહેવારોને પગલે પોલીસ એક્શન મોડમાં — ભેસ્તાનમાં ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગથી ચુસ્ત સુરક્ષા ભેસ્તાન પોલીસ તહેવારો પહેલાં સક્રિય — ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગથી શહેરમાં શાંતિ જાળવવાનો પ્રયાસ તહેવારની તૈયારીઓ વચ્ચે ભેસ્તાનમાં પોલીસ એક્શન મોડમાં — સુરક્ષા માટે ફૂટ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ ડ્રાઇવ શરૂ કરવામાં આવ્યું હતું. શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ એલર્ટ — ભેસ્તાનમાં ચેકિંગ ડ્રાઇવથી કડક દેખરેખ રાખવી આવી હતી .