તાલુકાના કોડકી ગામમાં આવેલ સરકારી ચારાના ગોડાઉન નજીક ધાણીપાસાનો જુગાર મારતા પાંચ આરોપીઓને સ્થાનિક પોલીસે રોકડ રૂપિયા 12 હજાર સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ માનકુવા પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી.એ દરમિયાન મળેલ બાતમીને આધારે કોડકી ગામમાં આવેલ સરકારી ચારાના ગોડાઉન નજીક ખુલ્લી જગ્યામાં પડ જમાવી બેઠેલા આરોપી હાસમ હુશેન જત,કાસમ આદમ રાયમા,ગોવિંદ મુળજી મહેશ્વરી,મોહન હીરજી મારાજ અને ગુલામ મુસા ખલીફાને રોકડ રૂપિયા 12,210 સહિતના