પુણા: ઇચ્છાપોર ભાઠા રોડ પરથી પસાર થતી ગણેશની વિસર્જન યાત્રાને વિઘ્ન,ટ્રેકટરની ટાયર ફાટતા સદનસીબે દુર્ઘટના બનતા ટળી
Puna, Surat | Sep 6, 2025
સુરતમાં શનિવારે ગણેશ વિસર્જન યાત્રા દરમ્યાન ઇચ્છાપોર ભાઠા રોડ પરથી પસાર થતી ગણેશની વિસર્જન યાત્રાને વિઘ્ન નડ્યું...