સિવિલ કોર્ટ ભેસાણ ખાતે સૌરાષ્ટ્ર જ્ઞાનપીઠ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, બરવાળાના આર્ટ્સ તથા કોમર્સ વિભાગના કુલ 14 વિદ્યાર્થીઓ દ્વારા શૈક્ષણિક મુલાકાત લેવામાં આવી હતી.આ મુલાકાત કોલેજના પ્રાધ્યાપક ડો. કિશોર વી. ગજેરા તથા પ્રા. ડો. ગોજીયાસર ના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. શૈક્ષણિક મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને સિવિલ કોર્ટમાં કેસ દાખલ કરવાની પ્રક્રિયા, કેસ ફાઈલ કરવા લાગતી ફી, કોર્ટની કાર્યવાહીની માહિતી આપવામાં આવી