આજરોજ ૩ વાગ્યાના સુમારે દાહોદ તાલુકાના ખૂંટખેડા ગામે પ.પૂ.મહામંડલેશ્ર્વર પરમ્ શ્રદ્ધેય જગદીશદાસજી મહારાજે નિર્માણાધીન શિવજી, હનુમાનજી અને કુળદેવી ચામુંડા માતાજીના મંદિરનાં બાંધકામ બાબતે કાર્યકર્મ યોજાયો મહારાજની ઉપસ્થિતિમાં માં સમિક્ષા કરી ગ્રામજનો ને સંબોધન કરતા ગામનાં મંદિર નિર્માણમાં જે કંઈ આવશ્યકતા હોય તો તે પરીપૂર્ણ કરવાં બાંહેધરી આપી અને કાર્