આજે બુધવારે સવારે ૧૦ વાગ્યાની આસપાસ નિકોલમાં ચેન સ્નેચિંગની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.જેમાં મહિલા સાથે સ્નેચિંગની ઘટ ઘટી હતી.મહિલા જઈ રહી હતી તે સમયે સ્ન્ચરે ગળામાં હાથ નાખી ચેન ખેંચી ફરાર થઈ ગયો હતો.ત્યારે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે.