પુણા: મહિધરપુરા માં કર્મા ટેક્નોલોજીમાં થયેલ 4.98 લાખની ઘરફોડનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો, ચાર ની ધરપકડ
Puna, Surat | Aug 1, 2025
મહિધરપુરા ની કર્મા ટેક્નોલોજી માં ઘરફોડ થઈ હતી.ગુરુવારે થયેલી રાત્રિ દરમ્યાનની ઘરફોડ ચોરીમાં ગેંગને ઝડપી પાડી છે. જેમાં...