માણાવદર: શાપુર સરાડીયા રેલ્વે આંદોલનને સફળતા મળતા બાંટવાના વેપારીઓ, સંસ્થાઓ, આગેવાનોએ રાકેશ લખલાણી કર્યુ સન્માન
Manavadar, Junagadh | Sep 8, 2025
૧૧૨ વર્ષ પુરાની શાપુર સરાડીયા રેલ્વે લાઈનને પુનઃસ્થાપિત કરવા અને સરાડીયા થી વાસજાડીયા સુધી લંબાવવાના રાજકીય લોક આંદોલનને...