સમી: સમી વિસ્તારમાં એક્ટિવામાં દારૂનું વેચાણ કરી પોલીસ પકડે તો ફોન કરજો કહેતો વીડિયો વાયરલ કરનાર બુટલેગરને પકડ્યો
Sami, Patan | Jul 27, 2025
સમી શહેરમાં એક્ટિવા પર દારૂ વેચાણ કરતા બુટલેગરની ધરપકડ બાદ નવો ખુલાસો થયો છે.સમી શહેરમાં દારૂની ડીલેવરી કરતી એક્ટિવા...