ભચાઉ શહેરમાં આજરોજ સાંજે શ્રવણ કાવડિયા મેદાન ખાતે હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું હતું. સમસ્ત હિન્દુ સમિતિ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં શહેરના 25થી વધુ વિવિધ સમાજના લોકોએ એક જ જગ્યા પર એકત્રિત થઈ સંતો અને મહંતોએ અને આગેવાનોએ વક્તવ્યમાં હાજરી આપી હતી.