દાહોદ જીલ્લાના ઢઢેલા ઇટાવા ગ્રામ પંચાયત ના તલાટી લાંચ લેતા acb એ રંગે હાથ ઝડપ્યા હતા ફરીયાદીને ૨૦૨૪ માં ઢઢેલા ગામ તથા ઇંટા ગામ ખાતે આર.સી.સી. રોડ તથા સામુહિક શૌચાલયની કામગીરીની વહીવટી મંજુરી મળતા. આર.સી.સી.રોડ તથા સામુહિક શૈાચાલયની કામગીરી પુર્ણ થયા બાદ આ કામના ફરીયાદી એ તલાટી ને સી.સી.ફોર્મ ભરવાનુ તથા આગળની બીલો મંજુર કરવાની તેમજ અન્ય તમામ કાર્યવાહી પુર્ણ કરી આપવા માટે ફરીયાદી