કવાંટ: પાનવડ ગામે પ્રાથમિક શાળામાં સ્વચ્છતા હી સેવા પખવાડિયાનો કાર્યક્રમ યોજાયો, ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા.
138 જેતપુર પાવી વિધાનસભાના પાનવડ ગામે પાનવડ પ્રા શાળામાં સ્વચ્છતા હી સેવા પખવાડિયાનો આજરોજ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગ્રામ પંચાયતના કામદારોને સાડી તેમજ સાલ આપી સન્માન કરવામાં આવ્યું હતું.