ઉંમરપાડા તાલુકાના નવા ચકરા ગામે એસપી રાજેશ ગઢીયા દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મોટીવેશન કાર્યક્રમ યોજાયો હતો માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રેરણાદાય ઉદબોધન કર્યું હતું જિલ્લા પોલીસ વડા અને ઉંમરપાડા પોલીસ સ્ટેશનના પીઆઇ અને પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી પસંદની એ કામગીરીની સ્થાનિક ધારાસભ્ય ગણપતસિંહ એ બિરદાવી હતી