ગણદેવી: બીલીમોરા પોલીસ દ્વારા દિવાળીના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી, સાઈટ પર કામ કરતા લોકોના બાળકો સાથે ઉજવણી કરી
નવસારીમાં બીલીમોરા પોલીસની અનોખી ૨૬ સામે આવી છે જેમાં બીલીમોરા પોલીસ દ્વારા ડમ્પિંગ સાઈડ જે બીલીમોરા નું છે ત્યાં કામ કરતા લોકોના બાળકો સાથે દિવાળીના પર્વની ઉજવણી કરી અને શોપિંગ પણ કરાવી હતી.