લીંબડી: લીંબડી શહેરમા અધધધ બીન જરૂરી બમ્પ લોકો પરેશાન નગરપાલિકા એ કોના કહેવાથી બનાવ્યા.? મુખ્ય મંત્રી ને કરાઇ રજુઆત
Limbdi, Surendranagar | Jul 19, 2025
લીંબડી શહેરમા લગભગ તમામ મુખ્ય માર્ગો પર બીન જરૂરી આડેધડ બમ્પ ખડકી દેવામાં આવતા ખાસ કરીને ઓટો રિક્ષા, દ્વિચક્રી વાહનો...