ગોધરા: કોટડા ગામ પાસે ઈકો રોડની સાઈડમાં ઉતરી જતા અકસ્માત સર્જાયો, કારમાં સવાર તમામ વ્યક્તિઓ સુરક્ષિત
Godhra, Panch Mahals | Aug 30, 2025
હાલોલ-શામળાજી હાઈવે પર પડેલા મસમોટા ખાડાઓને કારણે અકસ્માતોની સંખ્યા વધી રહી છે. ગોધરા તાલુકાના કોટડા ગામ નજીક મોડીરાત્રે...