વિસનગર: કમાણા ચોકડી પાસે મારામારીનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ
વિસનગર શહેરની કમાણા ચોકડી પાસે આવેલ માર્કેટ આગળ ખુલ્લેઆમ મારામારી નો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે. વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી કાર્યવાહી હાથ ધરી છે.