આણંદ શહેર: ખાટકીવાડ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવાયા, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી કરાઈ
Anand City, Anand | Jul 18, 2025
આણંદ શહેરના ખાટકીવાડ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાની ટીમ જેસીબી...