કેશોદના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના આટા ફેરા અનેક વખત જોવા મળ્યા છે ત્યારે માણેકવાડામાં વધુ એક દીપડો દેખાયો હતો ખેડૂતોને અધિકડો દેખાતા ખેડૂતોએ મોબાઈલમાં વિડીયો ઉતાર્યો હતો દીપડો દેખાતા વન વિભાગને જાણ પણ કરવામાં આવી હતી. હાલ દીપડાના વધતા જતા આંટાફેરાને લઈને ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો