દાહોદ: ખેડૂતોના પાકને થયેલ ભારે નુકસાન અંગે વળતરની માંગ સાથે દાહોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારી દાહોદને આવેદન
Dohad, Dahod | Oct 29, 2025 દાહોદ શહેર સહિત જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલ ભારે નુકસાન અંગે વળતરની માંગ સાથે દાહોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદપત્ર પાઠવ્યું..