ચોટીલા: ચોટીલા પ્રાંત અધિકારીએ થાનના રહીશનો હથિયાર
પરવાનો રદ કર્યો થાન પોલીસ ને હથિયાર જપ્ત કરવા માટે કાર્યવાહી કરવા આદેશ આપ્યો
Chotila, Surendranagar | May 29, 2025
ચોટીલા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણા દ્વારા ગેરકાયદેસર પ્રવૃતિઓમાં સંડોવાયેલા લોકોના હથિયાર પરવારના રદ કરવાની...