ધોળકા: વીરડી અને ઇંગોલી પંથકમાં પૂરના પાણી ફરી વળતા ડાંગરનાં પાકનો સોથ વળી ગયો, સહાય ચૂકવવા ખેડૂતોની માંગણી
Dholka, Ahmedabad | Sep 9, 2025
તા. 09/09/2025, મંગળવારે બપોરે 12 વાગે મળેલી માહિતી અનુસાર ધોળકા - ઇંગોલી રોડ ઉપર વીરડી થી ઇંગોલી ગામ સુધીના રોડ ઉપર...