બીલખા તાબાના નવાગામ ગામે વન્ય વીભાગ દ્વારા પ્રાણી અને માનવ વચ્ચે ઘર્ષણ અટકાવવા શાળાના વિદ્યાર્થીઓની રેલી. છેલ્લા ઘણા સમયથી વન્ય પ્રાણીઓ ગામમાં આવવા લાગ્યા હોય ત્યારે છાશવારે આપણને વન્ય પ્રાણી દ્વારા માનવ પર હુમલો અને ઘર્ષણ થવાના બનાવો જોવા અને જાણવા મળે છે.