ધાનેરા: કોંગ્રેસની જનઆક્રોશ રેલી સતત બીજા દિવસે ધાનેરાના માર્ગો પર ફરી.
કોંગ્રેસની જનઆક્રોશ રેલી સતત બીજા દિવસે ધાનેરાના માર્ગો પર ફરી. આ દરમિયાન સરકાર પર આકરા પ્રહારો પણ કર્યા હતા. જ્યાં સુધી સરદાર ખેડૂતો અને સામાન્ય જનતા ના પ્રશ્નનું નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી કોંગ્રેસ લડતી રહેશે તેવું પણ કહેવામાં આવ્યું.