છોટાઉદેપુર: ધારાસભ્યની રજૂઆતના પગલે અલગ અલગ ગામોમાં 5.35 કરોડના ખર્ચે રસ્તાઓ મંજૂર કરાયા.
Chhota Udaipur, Chhota Udepur | Sep 4, 2025
છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ફરી એક વખત રજૂઆત રંગ લાવી છે. છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારના અલગ...