મહેસાણા: જિલ્લામાં આવેલા વડનગરના તાનારીરી મ્યુઝિકલ મ્યુઝિયમમાં આગ લાગી, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવ્યું
Mahesana, Mahesana | Mar 11, 2025
મહેસાણા વડનગર તોરણ હોટલ ની બાજુમા આવેલ તાના.રીરી મ્યુઝિકલ મ્યુઝિયમ મા લાગી આગ..ખેરાલુ ફાયર ફાઇટર અને વિસનગર નુ ફાયર...