શહેરમાં v9 હોટલ પાસે ત્રણ શખ્સો દ્વારા જાનથી મારી નાખવાની ધમકીની નોંધાઈ ફરિયાદ, વિડીયો થયો વાયરલ
Botad City, Botad | Aug 4, 2025
બોટાદ પોલીસ સ્ટેશનમાં ગત 31 જુલાઈ ના રોજ નોંધાયેલ ફરિયાદ અનુસંધાને ફરિયાદી અશોક કેશુભાઈ ગોહિલ, રહે રાણપુર દ્વારા તેઓને...