ઝઘડિયા: રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે ઇદે મિલાદ તેમજ ગણેશોત્સવ પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઇ.
Jhagadia, Bharuch | Aug 29, 2025
આયોજિત બેઠકમા આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ ઇન્સ્પેકટર H.B ગોહિલ નાઓ એ ઇદે મિલાદ તેમજ ગણેશોત્સવ પર્વ કોમી એકતા સાથે...