S.I.R મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજ રોજ વાંસદા ખાતે જિલ્લાના પ્રભારી તરીકે પ્રદેશ દ્વારા નિયુક્ત ટીમે મુલાકાત લીધી હતી. જિલ્લાના મહામંત્રી શ્રી જીગ્નેશભાઈ નાયક સાથે મળીને વાંસદા વિધાનસભાના રૂપવેલ ગામે બૂથ નંબર 152, મહુડી ફળિયા ખાતે SIR કામગીરીની વિગતો મેળવી અને સમગ્ર પ્રક્રિયાની સ્થળીય સમીક્ષા કરવામાં આવી હતી.