જલાલપોર: ચીકુના પાકમાં કેવી રીતે સુકારાનો રોગ ની શરૂઆત થાય છે તજજ્ઞ એ આપી કૃષિ યુનિવર્સિટી થી માહિતી
Jalalpore, Navsari | Sep 12, 2025
હાલ ચીકુના પાકને ખૂબ જ મોટું સંકટ નળી શકે છે વધુ વરસાદ પડવાને કારણે તેનો જે પ્રમાણે ગરમી મળવી જોઈએ તે પ્રમાણે મળતી નથી...