Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

લાલપુર: લાલપુર વિધાનસભા વિસ્તારના આટલા રસ્તાઓના કામોને રાજ્ય સરકાર તરફથી મળી મંજૂરી

Lalpur, Jamnagar | Sep 17, 2025
જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં અત્યંત બીસમાં રોડ રસ્તા ને લઈને અનેક રજૂઆતો કરાઇ હતી ત્યારે લાલપુર વિધાનસભા વિસ્તારમાં 4 રસ્તાઓના કામોને રાજ્ય સરકાર તરફથી મંજુરી મળી છે ધારાસભ્ય હેમંત ખાવાની અનેક રજૂઆતોને સફળતા મળી છે વિસ્તારના વિકાસમાં એક મજબૂત પગલું સાબિત થશે

MORE NEWS